જીવનમાં આપણને નડતી કેટલીક બાબતોને છોડવી પડે છે.
કેમ કે જેમ તમે એ બાબતો ને બધું પકડી રાખશો એટલું એ તમને જ નડશે.
ખાલી તમે એક 150ml. ની ભરેલી બોટલ હાથમાં પકડી રાખશો તો 2-3 કલાક પછી તમારાં હાથમાં દુખાવો થશે.
એમ કોઈ ખરાબ પ્રસંગો જેટલા છોડતાં રહીએ એટલું જીવન સરળ બનશે.