મુસાફર
એ મુસાફર એક ભટકેલી લબ્સ ને રાહ બતાવ ને
સાથ તારો છે ને રાહ મારી છે,મને જીંદગી ની મંજીલ સુધી લઈ જા ને .....
લબ્સ તું તારા સહારા ને જીંદગી ન માન,
મંજીલ ભટકે એ વેદના દિલ પર એકાંત નું ઝેર ઓકી મરે દેખતાં દેખાતાં માં
લબ્સ એવા રાહ ની મુસાફર છે, જ્યા ઉધમ નો સબુત નિષ્ફળતા છે,મંજીલ તેને આંગળી બતાવી
છેડે છે તેને
શૈમી ઓઝા લબ્સ