નવી લાગણી ને તારી હમેશા યાદ
પથ્થર પર આવી જાણે કોતરેલી વાત
શબ્દોમાં કહું છું એક બે વાત
રાખીને હૈયે મારા તારા આવવાની રાહ
દેખું ખુદને રોજ દર્પણમાં
સજીધજીને વ્હાલમ તારી આખ
પરોઢ તો આવતી હોય છે
લઈને નિત તારો આવવાનો સંદેશ
નવી લાગણી ને તારી હમેશા યાદ
હર્ષા દલવાડી(તનુ)