બનશે હવે કોઈ મૂવી...
વિંગ કમાન્ડર અભિનંદન પર...
બનશે હવે કોઈ મૂવી...
ઉરી બન્યું તેમ...
બનશે હવે કોઈ મૂવી...
લેખકો બેઠાં જ હસે કલમ પકડી...
બનશે હવે કોઈ મૂવી...
દમ જેની કથામાં એ કરશે ચોક્કસ કઈ...
સાચવજો તમેય પણ...
ઉરીના આવવના થોડાક માં જ આંતકી જ્વાળા ભડકી
રાહ જોઈ બેઠાં હસે એ અળવીતરા આંતકી...
વાર્તા ખબર નથી પણ મૂવી જણાવશે ખુમારી...