તું નથી તો આ જગત ઉદાસ લાગે છે,

પૂનમ ની રાતોય મુજને અમાસ લાગે છે;

અણુ અણુ માં જગતના નિહાળું છુ તને,

નયન ની કીકી માં પણ તારો વાસ લાગે છે.

Gujarati Shayri by Sandeep Patel : 111102445

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now