લોહીનો સંબંધ હોય ત્યાં તરત કહી દેવાય છે I LOVE YOU પણ,
જ્યાં તાર લાગણીથી જોડાય જીભ મૂંગી થઈ જાય છે...!!
ઈચ્છવા છતાં શબ્દોથી વ્યક્ત ના થાય જ્યાં સાચો પ્રેમ હોય... એને ઝૂકેલી નજર પરથી, મલકાઈ રહેલા હોઠ ઉપરથી કે કાન પાછળ છુપાવી લેવાતી વાળની લટમાંથી સામેવાળો મહેસૂસ કરે તો કરે...!
નિયતી કાપડિયા.