અમે તો જઇશું અહીંથી પણ આ અમે ઊડાડયો ગુલાલ રહેશે,
ખબર નથી શુ કરી ગયા પણ કરી ગયા તે કમાલ રહેશે.

Gujarati Microfiction by Krishna Timbadiya : 111102238
Kamlesh 8 year ago

વાહ... એ તો રહેશે જ...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now