તૃપ્તિ.....
કોઇ પોતાના સપનાં માં ઝંખે છે તને,
બસ તારા વચનો થકી, આવ ને આ લબ્સ જીવે છે
તારા પ્રેમ ને ખાતર......
આવ ને મારા મારા યાર ,
આ લબ્સ ની જીંદગી સુની પડી ગઈ છે.
તારા વિના આ લબ્સ બની ગઇ જીવંત લાશ
સમી તું આવ ને આ લબ્સ ખાતર ......
આ જીંદગી નાં ખેતર માં પ્રેમ બીજ રોપી બેઠી આ લબ્સ, તું એને પ્રેમ ની "તૃપ્તિ" આપવા આવે બોલ ને પિયુ,તને ન ઝંખું આ દિલ માં તો મારું દિલ કહેવાય ના ,તને માણ્યાં વગર આ લબ્સ ને તૃપ્તિ થાય ના તું આવીશ ને લબ્સ ના જીવન માં પ્રેમ નો રંગ ભરવા..........
આવ ને મારા યાર આ લબ્સ ની જીંદગી ને પ્રેમ રંગ થી રંગવા ,આ લબ્સ એ પડી ગઈ છે કોરી, તેને તારા પ્રેમરુપી ખાતર થકી તેને તૃપ્તિ આપી દેને
આ લબ્સ ના દિલ ને ચોરી લેવા તુ આવીશ ને .....
એકલી "લબ્સ "
મહેસાણા......
શૈમી ઓઝા ??❤