Gujarati Quote in Romance by aateka Valiulla

Romance quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#પ્રિયતું ...
કોણ કેહ છે કે પામી ને જ પ્રેમ થાઈ..?હૂઁ કહું છું ગુમાવી ને પણ પ્રેમ કરાઈ.એટલી જ તીવ્રતા થી અને એટલી જ ઉત્કટતા થી.અને... એટલાં જ ઊંડાણ થી કરાઈ..
કોણ કેહ છે સાથે રહીં ને વૃદ્ધ થવૂ એને જ પ્રેમ કેહવાઈ.?હૂઁ કહું છું એકબીજા થી દુર છતાં એકબીજા માં રહીં ને વૃદ્ધ થવું પણ તો પ્રેમ જ કેહવાઈ ને?
ANV◆

Gujarati Romance by aateka Valiulla : 111102060
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now