??વીટંબણાં ??
કરવા જેવા કામ ઇશ્વર મને કરવા નથી દેતો,
કે દુશ્મન જીવવા નથી દેતો અને
દોસ્ત મરવા નથી દેતો…
અજીબ કસમકસ મા ફસાતો જાઉ છું, શ્વાસ લેતો લેતો
કે વિશ્વાસ ડુબવા નથી દેતો અને
અંધ વિશ્વાસ તરવા નથી દેતો…
મારૂ થયું મરણ અને આ પડ્યો છે દેહ હેઠો,
પણ છેક સુધી ખુદ્દાર રહેવાની ટેક લીધી છે મેતો,
હું ઉધારનો એક શ્વાસ પણ તેથી નથી લેતો…
kh@n.com