સમદરોં કે સફર જિન કે નામ લિખ્ખે થે,
ઉતર ગયે વો કિનારો પે કશ્તિયાં લે કર.
(જેમના ભાગ્યમાં સમુદ્રોને ખેડવાનું લખ્યું હતું તે બધાએ તો તેમની નૌકાઓ કિનારા પર લાંગરી લીધી. (તે બધા કેમ આમ નાસીપાસ થઈ ગયા હશે?)શાયર ઝુબેર રીઝવી

Gujarati Shayri by Rakesh Thakkar : 111099851

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now