"સૌની જીંદગી મા કઈક ફર્ક હોય છે,
જુકેલી નજરો નો પણ કોઇ અર્થ હોય છે,
તફાવત હોય છે ફક્ત જોનારા ની નજર મા,
બાકી હસતા ચહેરા પાછળ પણ દર્દ હોય છે..."
'બીક' તો ઘણી લાગે છે પણ..
તું સાંભળે તો 'એક વાત' જણાવું !
હું એકલવાયું પંખી છું..
તું 'હા' પાડે તો.. 'માળો' બનાવું !!
kh@n.com