અમે ઝીંદગી સવારી ને બેઠા..
તમે આવશો એવુ વિચારી ને બેઠા.
ફક્ત તમારા એક દિલ ને જીતવા,
અમે આખો સંસાર હારી ને બેઠા
આ તો અમસ્તા જ પહોંચી ગયા અમે,
બાકી એમે
ક્યાં જોયો તો રસ્તો તમારા ઘર નો.
સમજ શબ્દોની અમને તો ક્યારેય
નોતી,
તમને જોયા ને શાયરી લખાય ગઈ.
કોણ કહે છે એકરાર જરૂરી છે પ્રેમમાં,
આંખોની ભાષાને શબ્દોની જરૂર
ક્યાં હોય છે ?.....
kh@n.com