Gujarati Quote in Romance by Taran_Goswami

Romance quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પ્રેમ એટલે શું?

તારા એક બ્લુ ટિક ની આવવાની કલાકો સુધી ની રાહ...

તને ઓનલાઇન જોવાથી ન સમાય એવો હરખ....

last seen જોઈને દિલ માં થતો હાંસકારો

offline હોય ત્યારે આપણી ચેટ ને વારંવાર વાંચવાની મજા...

એના માટે વોટ્સ એપ માં રાખેલી મેસેજ ની અલગ ટોન,

તારે રોજ ની જેમ લડવું અને મારે રોજ ની જેમ મનાવવું...

અરે કેટલું લખવું લખું તો રાત ટૂંકી પડે, અને વિચારું તો ...............

-- Taran Aparnathi

માતૃભારતી થકી પ્રસારિત થઇ https://www.matrubharti.com/bites/111099710

Gujarati Romance by Taran_Goswami : 111099711
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now