લાગણી ના વરસાદ માં ભીંજાઇ ને જીવન માં ક્યાંક બહાર આવી હતી.
ત્યાં આવેલા અચાનક લાગણી ના તોફાને એ બહાર ને પણ જીવન થી દુર કરી.વેરાન કર્યું આ જીવન ને.
ત્યારે સમજાયું આ જીવન ને લાગણી ના હોઈ તોએ જીવન અટકે છે.અને વધારે હોઈ તો એ જીવન અટકે છે.

Gujarati Blog by Kajal Nikhil Patel : 111099640

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now