Gujarati Quote in Quotes by Sagar Jal

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મળી નજરથી નજર ને  એ શરમાઈ ગઈ,
આંખોથી શબ્દો વહ્યા ને ગઝલ રચાઈ ગઈ.

વર્ષયો ઝરમર વરસાદ એ  ભીંજાઈ ગઈ,
ઠરી એનામાં આંખ  ને ગઝલ રચાઈ ગઈ.

ચડતા જોબને હૈયું ધબકયું એ ડગાઈ ગઈ,
એના હોંઠ ફફડ્યા  ને  ગઝલ રચાઈ ગઈ.

બાથ ભીડી જાણે કે  મૂજમાં સમાઈ ગઈ,
એનો  સ્પર્શ થયો  ને  ગઝલ  રચાઈ  ગઈ.

પ્રવાહને આજ એના  હિલોળે ચડાવી ગઈ,
એમાં "સાગર" ભળ્યો ને ગઝલ રચાઈ ગઈ.

                             - જલ સાગર

Gujarati Quotes by Sagar Jal : 111099553
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now