Gujarati Quote in Good Morning by Tejal Dodiya

Good Morning quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હારવાની અણી પર મારી જીત થઈ ગઈ
મને ના ખબર રહી ક્યારે મને પ્રીત થઈ ગઈ
નહોતું વિચાર્યું મેં મારા માટે કદી પણ આવું
મારા વર્તનમાં પણ પ્રીતની રીત થઈ ગઈ
બોલ્યા વગરનો આપનો નજરનો સંબંધ
નામ હું એ આપું કે મને પ્રીત થઈ ગઈ
હૃદયની દુનિયામાં તારો પગરવ થવો
તેની બને મીઠી યાદ કે મને પ્રીત થઈ ગઈ
હૃદયમાં તેનો ઉત્સવ જેવો થનગનાટ
હૃદયમાં જાને રોજ ઉજવાઈકે મને પ્રીત થઈ ગઈ
"નજરથી નજર મળે ને ઝુકે નજર
આજ મારી પાપનનો વ્યવહારકે મને પ્રીત થઈ ગઈ

Gujarati Good Morning by Tejal Dodiya : 111099525
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now