Gujarati Quote in Good Night by Chavda Girimalsinh Giri

Good Night quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ખબર છે મને કે તું બહુજ અકલ્પનીય સજા છે ,
તો પણ તને હર એક પળમાં મહેસુસ તો કરવી છે.

ખબર છે મને કે તું છે એકલી પુરુષાર્થ ના પંથે,
તો પણ તને સાથે લઈ જવાની જીદ જો પકડી છે.

ખબર છે મને કે તું મળી મને એક અલ્પવિરામ બની,
તો પણ તને પૂર્ણવિરામ તો બનાવી છે.

ખબર છે મને તું બદલાઈ જઈશ સમય ના વહેણ થકી,
તો પણ તને પ્રેરણા નો પ્રવાહ તો બનાવી છે.

ખબર છે મને તું ડરે છે મૃત્યુ ના ભય થકી,
તો પણ તને જન્મયેજય તો બનાવી છે.

ખબર છે મને કે તું બહુજ અકલ્પનીય સજા છે ,
તો પણ તને હર એક પળમાં મહેસુસ તો કરવી છે.

✍️ ગીરીમાલ સિંહ ચાવડા

Gujarati Good Night by Chavda Girimalsinh Giri : 111099521
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now