તરસ
જોને લા પ્રેમ રસ છે મધુરો કે
તરસ છીપાવવા નું નામ નથી લેતી...
હું જેને અનહદ ચાહું તેની વાત મને સમજાતી નથી.
તરસ શું છે,તે તરસ્યાં ને પુછ, હું હથેળી ની રેખા નહીં, દિલ થી નિકળતા શબ્દ માં તને શોધું છું.....
તારે યાદ જ કરવી હોય તો તે પળ યાદ કર,આપણે એકબીજા ના અંદર ખોવાયા હતા,પ્રેમ સાગર માં પગ હતા, હું દરિયા ની એક એક લહેર માં તારો સાદ સાંભળું છું........
તું ખિલેલા ચંદ્ર ને નીરખી જો,એમાં તારો ચહેરો જોવું છું,તારા યાદ છે,એવી મસ્ત જેને
આ લબ્સ કલમ થકી પંક્તિ રુપે રચવા માંગું છું......
જો આ સવાર નો પવન જેને મે તારી ફરિયાદ કરી હતી,હવે પવન થકી તને મારી યાદ આપું છું......
સપનાં તો જોયાં ઘણાં,તારી ચાહત માં જીવવાના
હાથ ની લકીરે મજાક કરી મારી,જા આ લબ્સ તેની જીંદગી ને તારું નામ આપે છે....
"એકલી લબ્સ"
Shaimee oza......