ક્યારેક તો એવો વિચાર આવે કે એક દિવસ મરવા માટે આખી લાઈફ જીવવી પડે છે,
કોઈ એકને ગોતવામાં આખી જીંદગી નીકળી જાય છે,
એક વાર પ્રેમ થાય છે એજ મૂકીને જાય છે,
સમજુ છું કે સાચો પ્રેમ એક વાર થાય છે,
પણ એજ પ્રેમ ડુબાડીને જાય છે,
પ્રેમ એટલે તો ભગવાનની અમૂલ્ય ગિફ્ટ,
પણ જેને થાય એ જ મગજ બંધ કરીને જાય છે,
દુઃખ તો છે ઘણા પણ કહેવા કોને એ માટે દિલ ગભરાય છે,
ભવિષ્ય માં પ્રેમ કરતા પણ ગભરાવું છું
કારણ કે એ મૂકીને જસે તો જિંદગી કેવી લાગશે,
એક વાર પડી ને ઉભો થયો છું
બીજી વાર તાકાત નથી
.?????
ભવિષ્ય ની પાર્ટનર
તું જેવી હતી, જેવી છો અને તું જેવી રહીશ એવી મારી રહીશ
હું તારા વ્યક્તિત્વ ને ચાહિસ નહિ કે તારા શરીર ને ,
-- Taran Aparnathi