આંખ સાથે આંખ મળીને વાત થઈ
આજે એની સાથે ફરી મુલાકાત થઈ
પેહલી વખત થી અનોખી યાર થઈ
પણ સાચે જબરી મુલાકાત થઈ
થોડી મસ્તી ને મજાક થઈ
પણ આજે એની સાથે વાત થઈ
એકતરફી હતી જે ચાહત
આજે એના તરફ થી પણ હા થઈ
આંખ સાથે આંખ મળીને વાત થઈ
આજે મારી પ્રિયે સાથે ગજબ ની મુલાકાત થઈ
bharat vinzuda