*_જે તમને સાચો પ્રેમ કરે છે..._*
*_એ તમને ક્યારેય નહીં છોડે...,_*

*_કેમ કે એ તમને છોડવાના બધા કારણોમાંથી..._*
*_તમારી સાથે રહેવાનું એક કારણ શોધી જ લેશે...!!_*

*_

Gujarati Shayri by Bhavna Trivedi : 111099257

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now