... વિચારો નો વાયરો.....
ઝંખના છે મારા દિલ ની તને પામવાની
ઝંખના છે મારા દિલ ની તને પામવાની
મારા નયન ની એ ઝંખના છે તને જોવાની ની.
મારા નયન ની એ ઝંખના છે તને જોવાની ની.
ઝંખના છે મારા મુખ ના એ શબ્દો ની
કે એ શબ્દો ના તરંગો તારા કાને પડે..
અને તારા ચેહરા ની એ હસી..
અને તારા ચેહરા ની એ હસી...
.
પણ એ ઝંખના ..દિલ ની.
પણ એ ઝંખના .. દિલ ની
..
ફક્ત ઝંખના જ બની ગઈ છે.
....
...
કોણ સમજાવે હવે આ દિલ ને
કોણ સમજાવે હવે આ દિલ ને
.કે
હવે એ કોઈ બીજા ની અમાનત બની ચુકી છે
હવે ......એ કોઈ બીજા ની અમાનત બની ચુકી છે