Gujarati Quote in Blog by Reshma Patel

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

"कुछ तो लोग कहेंगे, लोगो का काम है कहना" - આ પંક્તિ ખરેખર સાચી છે. શું લોકોનું કામ ફક્ત વાતો કરવાનું જ છે? બીજા શબ્દોમાં કહું તો પંચાત કરવાનું છે? દરેક ની પોતાની અંગત જિંદગી હોય છે. જાહેરમાં જે દેખાય છે એ ખોટું પણ હોય શકે ને વાસ્તવિકતા અલગ પણ હોય શકે. બહાર એકસાથે હસતી વ્યક્તિ એક જ ઘરમાં રહેવા છતાં પરસ્પર સાથે ન હોય એમ પણ બને. લોકોના મોઢે સાંભળેલી વાતોમાં વધુ દિલચસ્પી ન લઇને જો આપણે આપણી જિંદગીમાં જ ધ્યાન કેન્દ્રિત કરીએ તો ચોક્કસ આપણને લાભ થશે જ. એક તો બુરાઈ કરવાના કુકમૅથી બચી જઇશું ને બીજું એ કે જે કામમાં ધ્યાન કેન્દ્રિત કરીશું એમાં ચોક્કસ સફળ થઈશું.........રેશમ ?

Gujarati Blog by Reshma Patel : 111099165
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now