આ દિવાનગી પણ શું ચીજ છે ને....
રાધા ના મુખ પર પણ એનું તેજ દેખાય છે.....
જો માણસ એના રંગે રંગાય તો સઘળું ભૂલી જાય.
ના પામી શકે છે કે ના ગુમાવી શકે છે....

આ દિવાનગી ખુશનુમા સફર છે
- આઝાદ

Gujarati Blog by Sanjay Dave : 111099127

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now