દુ:ખી થવાના ૧૦ રસ્તા…

૧. મોડે થી સુવાનું , મોડે થી ઉઠવાનું .

૨. લેણ-દેણ નો હિસાબ નહી રાખવાનો.

૩. કોઈના માટે કંઈપણ ના કરવું.

૪. પોતાની વાત ને જ સાચી બતાવવી.

૫.કોઈનો પણ વિશ્વાસ ના કરવો.

૬.કારણ વગર જુઠું બોલવું.

૭.કોઇપણ કામ સમયસર ના કરવું.

૮.વિના માંગે સલાહ આપવી.

૯.જે સુખ જતું રર્હું છે તેને વારંવાર યાદ કરવું.

૧૦.હંમેશા પોતાના માટે જ વિચારવું.


મગજ શાંત હશે,દિલમાં દયાભાવ,બોલી નરમ હશે,આંખોમાં શરમ હશે તો દુનિયા તમારી જ છે...
kh@n.com

Gujarati Blog by Prakash Navjivan : 111099125

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now