સાશંક નજરો થી જોવા થી કઈ નહીં મળે,

અસંખ્ય છિદ્રો વાટે લાગણીઓ વહી જાય છે..

સંદેહ ના ચશ્મા ઉતારી ને જોશો તો દેખાશે

તિરસ્કાર ની પાળો પણ સૌહાર્દ ના ઘોડાપૂર માં તણાઇ જાય છે..

@હિમાંશુ

Gujarati Shayri by Himanshu Patel : 111099086

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now