મૈં અપની દાસ્તાં કો આખિર-એ-શબ તક તો લે આયા,
તુમ ઈસ કા ખૂબસૂરત સા કોઈ અંજામ લિખ દેના.

(હું મારી કથાને રાત્રિના છેલ્લા પ્રહર સુધી તો લઈ ગયો છું. હવે તે વાર્તાનો કોઈ સુંદર અંત (સવાર થાય તે પૂર્વે) તમે તમારી જાતે લખી નાખજો.)

Gujarati Shayri by Rakesh Thakkar : 111099000

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now