ના હોય ક્યારેય આટલી માટીમાં મહેંક.
કોઈ 'રો'યું હશે વિયોગી ને..
પછી થઇ હશે ભીંની માટી
દિલમાં જીવતી કૈક લાગણીઓ ને એણે
દિધી હશે દાટી....
- આઝાદ

Gujarati Questions by Sanjay Dave : 111098838

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now