*ગંદકી* જોનારની *નજર* માં હોય છે..
સાહેબ,
બાકી *કચરો* વીણતા *ગરીબો* ને તો એમાં પણ *રોટલી* દેખાય છે...

?? જય લંકેશ ??

Gujarati Microfiction by Sanjay Dave : 111098795

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now