માના દિલ સમંદર હે મેરા...
.
...
.
પર કસમ આપકી...મછલી એક ભી નહિ હે...???

Gujarati Jokes by Ketan : 111098770
Kamlesh 8 year ago

હા હા હા... ડંકીનું..???

Kamlesh 8 year ago

હા હા હા... વૈદેહિજી... સાવ આવું ના કહેવાય હો તમારાથી...

Ketan 8 year ago

વૈદેહીજી... શાર્ક પૈસા આપે કોઈદી...સુ ફેકમફેકી કરો છો...હાહાહા

Ketan 8 year ago

કમલેશભાઈ...ડંકી ના પાણી નું...હાહાહા

Vaidehi 8 year ago

Kamleshbhai aa shark ne y paisa aap to aava dav em ke eva che???

Kamlesh 8 year ago

હા હા હા...ખારા પાણીનો નય હો...

Ketan 8 year ago

એવું કરવું પડશે...તો સરોવર બની જાય એમાં સુ...?

Kamlesh 8 year ago

તો સમંદર મટી સરોવર બનવું પડે ભાઇ...

Ketan 8 year ago

ના ભૈ ના...આપણે તો સુંદર સરસમજાની માછલીઓ ને જ એન્ટ્રી આપવી છે...હાહાહા

Kamlesh 8 year ago

સમંદર ને તો બધુંય ચાલે... હવે...

Ketan 8 year ago

હાહાહા...શાર્ક...એવી ભયનકર તો હાવેય નો હાલે...

Kamlesh 8 year ago

તો ક્યા શાર્ક પાલ કર રખ્ખી હૈ...?

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now