આસુઓની ભરમાર વછુટી,

તારા શ્વાસે અમ લાગણી વછુટી

દિલાસો આપી ઘણી ધીરજ ધરી

છેલ્લે તો બસ મારા શોણીતની ધારા

ગમગીન બની ને જ વછુટી

Gujarati Thought by Tr Ratoja Vijay K : 111098740

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now