આરપાર ઉતરે એવો પ્રેમ કરવો છે,
પર્ણો સાથે બેસી સંવાદ કરવો છે,
સુગંધ જો નડે તો પવન ને બોલાવો
ઝાકળ ને ફૂલ સાથે સંગાથ કરવો છે.
?

English Shayri by GujjuBhai : 111098647

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now