ચાંદ ખીલવાની રાહ જોઈ રહી હતી
અમાસની આ અંધારી રાતમાં,
તારા હાસ્યને ટાંકવાની રીત મારી બની
રોજે રોજ આ અનંત ગઝલમાં,
તું ભુલાઈ ના જાય મારાથી 'ને અેટલે
હું યાદોને સાચવું આ બધી વાતમાં...
P. K...

English Shayri by Komal Deriya : 111098626

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now