આપણે સફળતા મેળવવા ઘણો પરિશ્રમ કરતા હોઈ એ છીએ.પણ આપણે એવો પરિશ્રમ કરીએ કે સફળતા આપણને મેળવવા આપણી પાછળ પાછળ આવે.
આગળ વધવાની જેને તમન્ના છે તેને આ દુનિયામાં કોઇજ રોકી શકતું નથી….. પહાડોના કારણે નદીઓનાં પ્રવાહ કયારેય રોકાતો નથી.
અનાયાસે પ્રાપ્ત થયેલી લક્ષ્મી, પરિશ્રમ તથા પુરુષાર્થ વગરનું જીવન અને સાચી ભુખ વિનાનું ભોજન આ ત્રણેય ભલે થોડો આનંદ આપે પણ સરવાળે તે હાનિકર્તા છે....kh@n.com