ત્રણ રંગોમાં દેખાતો ને એક સાદા કાપડનો બનેલો આ ભારતનો ધ્વજ ભલે આમ સામાન્ય દેખાતો હોય પણ આ ભારત દેશની શાન છે
ભારત દેશની ઓળખ છે
ને ભારત દેશની માન મર્યાદાનું પ્રતિક છે આપણે તેને કદી ઝુકવા નહી દેવો જોઇએ...
યે હૈ હમારા ભારત..?
જય ભારત જય હિન્દુસ્તાન

Gujarati Blog by Harshad Patel Pij : 111098560

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now