આવીને કહ્યું એમને કે ઇશ્ક છે તારા પર,
ચાહે અજમાવી લો વફા કરીશું જનમભર..

અમે કહ્યું મહોતરમાં ગજબ મજાક કરો છો,
ક્યાં તૂટેલા કાચમાં જામ ભરો છો...

English Shayri by GujjuBhai : 111098498

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now