જોયા વગર જ તીર એવા છૂટે છે..
જુવે જો તે, તો તો દુનિયા વછૂટે છે..!
જે કરે તું, મને કરી દે બસ પાગલ;
ના જુએ ત્યારે લાગે જાણે કૈંક ખૂટે છે
જોતા જ કોઈ ગમી જાઈ તો શુ કરવુ,
પણ તેને પસંદ કરી જાઈ કોઈ બીજુ
તો શુ કરવુ,
આમ તો બધી રમત મા કાબીલ છુ હું,
પણ કોઈ જીંદગી સાથે રમી જાઈ તો શુ
કરવુ.....
kh@n.com