Gujarati Quote in Whatsapp-Status by Jaymin Desai

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હૂં ખોડાભાઈ દેવાભાઈ મેઘાભાઈ દેસાઈ ( ઉરફૅ. જયમીનભાઈ ખાંભલ્યા ) મારુ ગામ ધબડા-બેલા તાલુકો રાપર જીલ્લો ભુજ-કચ્છ
હાલ રેવાનુ .રાજવીનગર રબારી વાસ .ગામ.ગડપાદર તાલુકો.ગાધીધામ જીલ્લો કચ્છ ભુજ . જન્મ તારીખ 12 12 1988
હૂ એક સમાજ સેવક છુ અને એક ડ્રાઈવર પણ છૂ બધા વાહન ચલાવતા આવડે છે મારી પાસે હેવી બેજ લાઇસન્સ છે
હાલનો સમય જોતા ભારતીય સરહદ પર યદ્ઘના નગારા વાગી રહ્યા છે તો મારી પણ કંઈક ફરજ બને છે એટલા માટે આ લખી રહ્યો છું કે જો યદ્ઘ થાય તો હું ડ્રાઈવિગ તરીકે સૈન્યમા જોડાવા તૈયાર છું આવી રીતે આપણે લોકોએ આપણી સૈન્ય શકિત ને સહકાર આપવો જોઈએ અને
કદાચ મારું મુત્યુ થાય તો મારા શરીર ના અંગો જેવા કે મારી આખ કિદની તેમજ જરૂરીયાત મંદ લોકો નેઆપી દેવા હાલ મારુ રહેણાંક "ગાધીધામ કચ્છ" છે હું 1 બાળક નો પિતા છું તો પણ મને દેશ માટે કંઈક કરવાની તમન્ના છે જો મને મિલૅટ્રી માથી બોલાવવામાં આવશે તો કોઈપણ જાતના વિચાર કયાૅ વગર હું ચાલ્યો જઈશ આપ સૌને વિનંતી છે મારો મેસેજ વધારે મા વધારે આગળ મોકલો જય હિન્દ જય ભારત મારો નંબર..09979910367

Gujarati Whatsapp-Status by Jaymin Desai : 111098426
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now