કાલ્પનિક પણ અતિ મર્મજ્ઞ સંવાદ:

કૂકડાને કોઈએ પુછ્યુ,
“લોકો તમને જીવવા કેમ નથી દેતા અને કાપી નાંખે છે?”

સરસ જવાબ આપ્યો:
“દેશમાં લોકોને જગાડનાર દરેકના આ જ હાલ થાય છે.”

English Microfiction by Dhiren Gajjar : 111098400

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now