કોઈને ગમવા માટે ,
તન ની સુંદરતા
કદાચ જરૂરી હોઈ શકે..
પણ
હંમેશા ગમતા રહેવા માટે ,
તો મન ની સુંદરતા
જ જોઈએ...

Gujarati Quotes by Manthan Patel : 111098342

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now