Gujarati Quote in Thought by Nirav Patel SHYAM

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પ્રેમ જતાવવો એ મારી આદત છે,
પ્રેમ છુપાવવો એ તારી આદત છે,
પ્રેમ તને પણ છે અને પ્રેમ મને પણ,
ક્યાંકને ક્યાંક આ પ્રેમ રોકાઈ જાય છે,
કયું બંધન, કઈ લાચારી, કઈ ખામી,
આપણને એક બનવા નથી દેતી,
ક્યારેક તો થશે મિલન આ આંખોનું,
ક્યારેક તો હશે હાથમાં હાથ આપણો,
બસ હું અને તું જીવનના છેલ્લા પડાવનું ગીત ગાતા હોઈશું,
હું તારામાં ને તું મારામાં ખોવાયેલી હોઈશ,
ઈશ્વર પણ થઈ જશે મજબૂર તને આપવા માટે મને જ.
કારણ કે નિઃસ્વાર્થ પ્રેમ અને મારી પ્રતિક્ષાનું ફળ તો એને આપવું જ રહ્યું.

@શ્યામ #કેપ્ટન

Gujarati Thought by Nirav Patel SHYAM : 111098334
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now