યાદો સાથે ઈચ્છાઓ ભરી રાત્રી....

ખોવાઈ જાઉ છુંં તારી જ યાદોમાં,
એ જ માસૂમિયત બસ તારી આંખો માં જોવી છે,
સાથે રહેવું એ તો નશીબ ની વાત છે,
પણ મળે જો તારી પનાહ તો છેલ્લી ઘડીએ બંધ થતી આંખે
બસ તારી હસતી આંખો ને જોવી છે...

English Shayri by Mitesh Goswami : 111098287

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now