??કોઈને *ગમવા* માટે ,
*તન* ની સુંદરતા
કદાચ જરૂરી હોઈ શકે..

પણ

હંમેશા *ગમતા રહેવા* માટે ,
તો *મન* ની સુંદરતા
જ જોઈએ...!!???

શુભ સવાર મિત્રો

Gujarati Good Morning by Bhavik Chauhan : 111098269

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now