તને પ્રેમ કર્યો ને મને ફાવી ગઝલ,
તને યાદ કરતા કરતા લખાઈ ગઝલ,
પ્રેમ માં શબ્દો નું મહત્વ ક્યાં છે?
પણ મૌન રહ્યા ત્યારે રચાઈ ગઝલ.
તને જોતા જ શરમાઈ જતા અમે,
આજે તારી યાદ માત્ર થી શરમાઈ
ગઝલ.
તને તો ના પામી શક્યા અમે,
પણ તને અડધી પામ્યો ને પમાઈ
ગઝલ.
તારી ‘ખુશી’ તો ના બની શક્યા અમે,
દુઃખ માં અમે પણ બળ્યા અને વર્તાઈ
ગઝલ......
kh@n.com

Gujarati Shayri by Prakash Navjivan : 111098200

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now