.............વિચારો નો વાયરો........
એકલું કોઇ બેઠુ હોય એની આસપાસ નજીક કોઈ નથી હાથો માં મોબાઇલ પણ ના હોય ને અચાનક મોઢા પર સ્મિત રેલાય ....
..
એ સ્મિત રેલાવા નું કારણ શું હોય ... શકે?
કોઈ જુવાન છોકરો ...હોય તો.
અથવા..
કોઈ જુવાન કુમારિકા હોય તો..
કોઈ ૩૦ થી ૪૦ વર્ષ નું કોઈ વ્યક્તી હોય તો..
અથવા કોઈ પકી ઉંમર ના વ્યક્તિ હોય તો?
..એ સ્મિત
આજના યુગ માં એવુ સ્મિત જોવુ મુશ્કેલ છે ... એવુ હું માનુ છુ
..