શું આપણે સાચું/ ખોટું, સારું/ખરાબ, ટીકા/વખાણ, વગેરે દ્વંદ્વ હકીકતોનું સાચું મૂલ્યાંકન કરી શકીએ છીએ? આપણાં બાળકો જ કદાચ આપણને નાપાસ કરશે, કારણ તેઓ પ્રમાણિક છે. એક વાર અભિપ્રાયો અાપી એમની સાથે ચર્ચા (debate) કરી જુઓ. અજમાવી તો જુઓ !

Gujarati Motivational by ARUN AMBER GONDHALI : 111098145

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now