કેહવું ઘણી છે પણ બોલી શકાતું નથી...
તારી યાદ માં હવે જરા પણ રહી શકાતું નથી...
ભૂખ ઘણી છે પણ ખાય શકાતું નથી...
ફરવું ઘણું છે પણ તારા વગર ફરી શકાતું નથી...
જીવવું ઘણું છે પણ એકલું જીવાતું નથી...
સાચું કહું છું પ્રિયે હવે તારા વગર રહી શકાતું નથી...
આશિષ મજીઠીય ...