હું નડિયાદ થી રાજકોટ ટ્રેન માં સફર કરી રહ્યો હતો, ને ટ્રેન માં પગ મુકવા ની પણ જગા નહીં, તો વટાવા આવ્યુ તો એક બોલ્યો હમણા અમદાવાદ અમુક પેસેન્જર ઉતરી જશે, તો એટલા માં એક અવાજ આવ્યો કે ભાઈ સાબરમતી જેલ તો આવા દે અડધી ખાલી ન થઈ જાય તો કેજે.?

Gujarati Jokes by GAURANG KUBAVAT : 111098097

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now