Gujarati Quote in Motivational by Writer Dhaval Raval

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

. *એકલતા*

::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::

કહી ના શકાયું,તુજથી મારું સાચું કે ખોટું.
રહ્યો બેભાનમાં,ખોટું વિટાયું મારા સબંધમાં.

રહ્યો હું તાનમાં,હોશ ઉડ્યો મારા માનમાં.
કઈ રીતે મળી એકલતા,બરબાદ થયાં યારીમાં.

સમજાવવાથી સમજે નહિ,કપટી થયો ભરોસો,
રહ્યો વેરમાં હું,તૂટી પડ્યો છતાં ના આવ્યું પાસે કોઈ.

લાગણીથી તુચ્છ સમજી લેવાયો,
રમકડું સમજી ઉપયોગમાં લેવાયો.

વિચાર વિચારમાં આવ્યો હું હવે ભાનમાં,
પણ સમય નીકળી ગયો,મારી એકલતામાં.

જ્યાં કર્યા છે ખેલ,એ રમત અમે રમશું.
જવાદે સમયને એકલતા તને પણ છોડશું.

::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::

ધવલ રાવલ
TRUST ON GOD

Gujarati Motivational by Writer Dhaval Raval : 111098071
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now